મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO : EPN ટેકનોલોજીનો ઉપયોગ કરી મગફળીમાં મૂંડા અને કપાસમાં ગુલાબી ઈયળનું પ્રાકૃતિક નિયંત્રણ કરો

VIDEO : EPN ટેકનોલોજીનો ઉપયોગ કરી મગફળીમાં મૂંડા અને કપાસમાં ગુલાબી ઈયળનું

VIDEO : EPN ટેકનોલોજીનો ઉપયોગ કરી મગફળીમાં મૂંડા અને કપાસમાં ગુલાબી ઈયળનું પ્રાકૃતિક નિયંત્રણ કરો

પાકના જૈવિક નિયંત્રણ માટેની આ અનોખી ટેકનોલોજી છે. પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો પણ આ ટેકનોલોજી થકી કપાસમાં ગુલાબી ઈયળનું સરળતાથી નિયંત્રણ કરી શકે છે. જ્યારે મગફળીમાં મૂંડાનો નાશ પણ આ ઈપીએન ટેકનોલોજી થકી થઈ શકે છે. 

આ સમાચાર શેર કરો