બસ ડેપોમાં ડ્રાઈવરનો બિભત્સ ચેનચાળા કરતો વીડિયો
ભુજ એસ.ટી.બસ પોર્ટમાં બીભત્સ ચેનચાળાનો વીડિયો વાયરલ થયો છે. એક બસ ડ્રાઇવર મહિલા સાથે જાહેરમાં ચુંબન કરી રહ્યો છે
ભુજ એસ.ટી.બસ પોર્ટમાં બીભત્સ ચેનચાળાનો વીડિયો વાયરલ થયો છે. એક બસ ડ્રાઇવર મહિલા સાથે જાહેરમાં ચુંબન કરી રહ્યો છે. સમગ્ર મામલે એસ.ટી.વિભાગીય નિયામક વાય.કે.પટેલે તપાસના આદેશ આપ્યા છે. CCTVના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.




