મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Ahmedabad / મનપા આગામી 2 વર્ષમાં 31 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ કરશે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી બે વર્ષમાં 31 હજાર કરતાં વધુ આવાસોનું

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી બે વર્ષમાં 31 હજાર કરતાં વધુ આવાસોનું લોકાર્પણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત ઈડબ્લ્યુએસ અને એલઆઈજી સહિતના મકાનો તબક્કાવાર રીતે લાભાર્થીઓને આપવામાં આવશે. કુલ 31,755 આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા આ પ્રોજેક્ટથી આવાસની સમસ્યામાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો