મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પોલીસ કસ્ટડીમાં આરોપીને મોબાઈલની સુવિધા

રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપના CCTV ફૂટેજ વાયરલ થતા ગંભીર સવાલ ઉઠ્યાં છે. કેમકે પોલીસ કસ્ટડીમાં જ આરો

તસવીર: gstv

રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપના CCTV ફૂટેજ વાયરલ થતા ગંભીર સવાલ ઉઠ્યાં છે. કેમકે પોલીસ કસ્ટડીમાં જ આરોપી મોબાઈલ વાપરતો જોવા મળી રહ્યો છે.. આ સીસીટીવી વાયરલ થયા બાદ  36.25 લાખની ઉચાપતના કેસના આરોપીને VIP સુવિધા મળી રહી હોવાના આક્ષેપ લાગ્યાં છે. આ મામલે તત્કાલીન PI  આર. કે. પટેલ સામે RTI બાદ નવા સવાલો પણ ઊભા થયા થયા છે. આ મામલે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફેબ્રુઆરી મહિનાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો