મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ: રસ્તાઓ બન્યા જળમગ્ન

વડોદરામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અલકાપુરી, રાવપુરા અને કોઠી

તસવીર: gstv

વડોદરામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. અલકાપુરી, રાવપુરા અને કોઠી જેવા મુખ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પણ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકો અટવાયા છે અને ટ્રાફિક જામની ભીતિ સેવાઈ રહી છે. સ્થિતિ વણસતા પાલિકા તંત્ર દોડતું થયું છે.

આ સમાચાર શેર કરો