VIDEO: સુરતના કડોદરામાં ટ્રકમાં લાગી ભીષણ આગ, પેટ્રોલ પંપ નજીકમાં હોવાથી મચી અફડાતફડી
સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળો જેમ નજીક આવી રહ્યો છે. તેમ આગના બનાવો વધી રહ્યાં છે. ત્યારે
સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉનાળો જેમ નજીક આવી રહ્યો છે. તેમ આગના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સુરતના કડોદરામાં ટ્રકમાં લાગી ભીષણ આગ લાગી ગઈ હતી. જેથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યાં હતાં. રસ્તો થોડીવાર માટે બંધ કરી દેવાની ફરજ પડી હતી. બીજી તરફ પેટ્રોલ પંપ નજીકમાં હોવાથી અફડાતફડી મચી ગઈ હતી.




