કોથળા ભરી ભરીને માલ સાથે ઝડપાયો માંગીલાલ
સુરત જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઓલપાડના માસમાં ગામની GIDC વિસ્તારમાં રહેતા
સુરત જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઓલપાડના માસમાં ગામની GIDC વિસ્તારમાં રહેતા શખ્સ પાસે પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો છે. માંગીલાલ બાબુરામ બિશ્નોઇ જીઆઈડીસીમાં છૂટક વેચાણ કરે છે. પોલીસે રેડ કરીને માંગીલાલને ઝડપ્યો હતો, અને 42 કિલોથી વધુનો પોષડોડાનો જથ્થો કબજે કર્યો




