VIDEO: RCBના નેટ્સમાં જોવા મળ્યો નવો 'બુમરાહ'
IPL 2024 ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)માં જસપ્રીત બુમરાહ જેવી જ બોલિંગ એક્શન ધરાવતો એક બોલર
IPL 2024 ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)માં જસપ્રીત બુમરાહ જેવી જ બોલિંગ એક્શન ધરાવતો એક બોલર ટીમને નેટ પ્રેક્ટિસ કરાવી રહ્યોં છે. મહેશ કુમાર બુમરાહ જેવી જ બોલિંગ એક્શન ધરાવે છે. મહેશ કુમાર આ પહેલા 2022માં ગુજરાત ટાઇટન્સના કેમ્પમાં હતો.




