VIDEO: બોરસદ તાલુકાના દિલ્હી ચકલા ચોકડી પાસે ની મહાકાય ભુવો
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દિલ્હી ચકલા ચોકડી પાસે ની મહાકાય ભુવો પડ્યો, એક ખેતરમાં કુવા નજીક ભારે વ

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દિલ્હી ચકલા ચોકડી પાસે ની મહાકાય ભુવો પડ્યો, એક ખેતરમાં કુવા નજીક ભારે વરસાદ ના કારણે 10 ફૂટ ઊંડો ભુવા પડ્યો, બનાવ ને પગલે સ્થાનિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમાં એક પશુ ખાબક્યું, ઘટના ની જાણ બોરસદ વન વિભાગના થતા વન વિભાગ અને ખાનગી સંસ્થા દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ, ભુવા મા પડેલા પશુ ને નુકશાન ના થાય તે રીતે ભારે જહેમત બાદ સફળતાપૂર્વક રેસક્યુ કરાયું હતું, જે બાદ તેને સુરક્ષિત છોડવા મા આવ્યું હતું,




