મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

VIDEO : જાણો મોરારી બાપૂના મતે મહાપાપ કયાં છે

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન વ્યક્તિઓને મહાપાપ કયાં છે અને તેનાથી દૂર રહેવા વિશે વ્યાપક સમજણ આપી હતી.

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની રામકથા દરમિયાન વ્યક્તિઓને મહાપાપ કયાં છે અને તેનાથી દૂર રહેવા વિશે વ્યાપક સમજણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જુગાર રમવું, શરાબનું સેવન કરવું, વ્યાભિચાર કરવો, ચોરી કરવી, હિંસા કરવી વગેરે મહાપાપ છે. વ્યક્તિએ શક્ય તેટલું આ મહાપાપથી દૂર રહેવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, અસત્ય બોલવું એ બધાથી મહાપાપ છે અને વ્યક્તિએ અસત્ય બોલવું જોઇએ નહીં, તેમ તેમણે કહ્યું હતું.

આ સમાચાર શેર કરો