મચ્છુ નદીમાં ભારે વરસાદને કારણે પુર આવ્યું
સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે મચ્છુ નદીમાં જળસ્તરનું પ્રમાણ વધ્યું છે.ગત રોજ મચ્છુ 2 ડેમ
સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે મચ્છુ નદીમાં જળસ્તરનું પ્રમાણ વધ્યું છે.ગત રોજ મચ્છુ 2 ડેમમાં 30 દરવાજા ખોલવામાં આવ્યા હતા.




