મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સપા કાર્યકરોના વિરોધ પ્રદર્શનથી લખનૌ ગાજ્યું

દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાય

તસવીર: GSTV

 દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓ અને કાર્યકરોની પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયતના વિરોધમાં આજે લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સપા કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.આ વિરોધ પ્રદર્શનને પગલે લખનૌના મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ જંતર મંતર પર થયેલી પોલીસ કાર્યવાહીને લોકશાહી વિરોધી ગણાવી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કેટલાક ઉગ્ર પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરી હતી

આ સમાચાર શેર કરો