મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદના સિંગવડમાં સોશિયલ મીડિયા પર લાઈવ થઈ પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતાં ચકચાર

દાહોદના સિંગવડના હીરાપુર જંગલ વિસ્તારમાં પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચ

તસવીર: gstv

દાહોદના સિંગવડના હીરાપુર જંગલ વિસ્તારમાં પ્રેમીપંખીડાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આપઘાત કરતા પહેલા બંને પ્રેમીપંખીડા સોશિયલ મીડિયા પર લાઈવ થયા હતા. ત્યારબાદ બંનેએ ઝેરી પદાર્થનું સેવન કરી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ રંધિકપુર પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કામગીરી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો