મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

6૦ રૂપિયાનો દારૂ અને 20ની સોડા પીધી

છોટાઉદેપુ થી તેજગઢ હાઇવે પર દારૂના નશામાં બેફામ ટ્રેક્ટર લોડર ચલાવતા ડ્રાઇવરનો વીડિયો વાઇરલ થયો છે. રો

છોટાઉદેપુ થી તેજગઢ હાઇવે પર દારૂના નશામાં બેફામ ટ્રેક્ટર લોડર ચલાવતા ડ્રાઇવરનો વીડિયો વાઇરલ થયો છે.  રોડની સાઈડના વાહનો અને લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું જોઇ શકાય છે.નશામાં ચૂર લોડર ડ્રાઇવરને ઉભા રહેવા કે બોલવાનું પણ ભાન નથી. રાહદારીએ ટ્રૅક્ટર લોડરને રોકી ડ્રાઇવરને પૂછતા તેણે જવાબ આપ્યો કે ૬૦ રૂપિયાનો દારૂ અને ૨૦ની સોડા પીધી.

આ સમાચાર શેર કરો