મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

જૂનાગઢની શેરીઓમાં સિંહો નીકળ્યા ફરવા

ચોમાસાની સીઝનમાં સિંહ પરિવારના જુનાગઢ શહેરના છેવાડે ધામા નાખ્યા છે. મોડી રાત્રે શિકારી શોધમાં માનવ વસાહત તરફ આવી ચડે છે.

ચોમાસાની સીઝનમાં સિંહ પરિવારના જુનાગઢ શહેરના છેવાડે ધામા નાખ્યા છે. મોડી રાત્રે શિકારી શોધમાં માનવ વસાહત તરફ આવી ચડે છે. જૂનાગઢની કામદાર સોસાયટીમાં બે સિંહો લટાર મારવા નીકળ્યા હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

આ સમાચાર શેર કરો