મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ખેતરમાં ગેસની લાઈનમાં થયું લીકેજ

મહેસાણા ONGCના વેલની લાઈનમાં લીંજ પાસેના ખેતરમાં લીકેજ થયું હતું..ગેસ લીકેજ થતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ ક

મહેસાણા ONGCના વેલની લાઈનમાં લીંજ પાસેના ખેતરમાં લીકેજ થયું હતું..ગેસ લીકેજ થતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચી ONGCને જાણ કરી હતી.ONGCની ટીમે ઘટના સ્થળે પહોંચીને લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો