મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પેટ્રોલ-ડીઝલના ભાવમા વધારો, જાણો વડોદરામાં કેટલી થઈ કિંમત

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરોને લઈને ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમા વધા

તસવીર: gstv

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરોને લઈને ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમા વધારો થયો છે..ત્યારે વડોદરામાં પેટ્રોલમાં પ્રતિ લીટરે ૮૬ પૈસા અને ડીઝલમાં ૯૩ પૈસાનો ધરખમ વધારો થયો છે, જે ગત મોડી રાતથી જ અમલમાં આવી ગયો છે. આ અચાનક આવેલા વધારાને કારણે સામાન્ય જનતાનું ઘરનું બજેટ ફરી એકવાર ખોરવાઈ ગયું છે. ઇંધણના ભાવ આસમાને પહોંચતા હવે આગામી દિવસોમાં અન્ય આવશ્યક ચીજવસ્તુઓ અને શાકભાજીના ભાવ પણ વધવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે મધ્યમ વર્ગમાં ચિંતા અને આક્રોશનો માહોલ છે.

આ સમાચાર શેર કરો