જુનાગઢનો ઘેડ પંથક બેટમાં ફેરવાયો
પોરબંદરના ઘેડ પંથકના રસ્તાઓમાં પાણીની આવક વધતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં.પોરબંદર ઘેડને મોચાથી કડછ જતો રસ્તો પા
પોરબંદરના ઘેડ પંથકના રસ્તાઓમાં પાણીની આવક વધતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં.પોરબંદર ઘેડને મોચાથી કડછ જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો.આ રસ્તા પર પાણીની આવકની તૈયારી હતી. અવિરત વરસાદ ચાલુ રહેતા રસ્તાઓ પાણી ફરી વળ્યાં હતા.શહેરમા માર્ગો પર પાણી ભરાયા હોવાનો દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા.




