મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

જીવલેણ સાબિત થયા જીપ ડાલા

દાંતા તાલુકામાં પહાડી માર્ગ પર જીપ પલ્ટી મારતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જીપમાં સવાર 13 થી વધુ લોકો ઘાયલ થયા છે. અંતરિયાળ

દાંતા તાલુકામાં પહાડી માર્ગ પર જીપ પલ્ટી મારતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું. જીપમાં સવાર 13 થી વધુ લોકો ઘાયલ થયા છે. અંતરિયાળ એવા ઘરેડા ગામ પાસે આ બનાવ બન્યો હતો.ઘરેડા ગામથી મામેરુ ભરીને જીપ વિરમવેરી જતી હતી. તે દરમિયાન માર્ગ ખરાબ હોવાના કારણે જીપ પલટી મારી હતી.

આ સમાચાર શેર કરો