VIDEO: 'મેં પાર્ટી વિરૂદ્ધ કોઇ કામ કર્યું નથી' IFFCOની ચૂંટણી જીત્યા બાદ બીજુ શું-શું બોલ્યા જયેશ રાદડિયા?
IFFCOની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જયેશ રાદડિયાએ આ દરમિયાન ભાજપના
IFFCOની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જયેશ રાદડિયાએ આ દરમિયાન ભાજપના મેન્ડેટની વિરૂદ્ધમાં ઉમેદવારી નોંધાવવાને લઇને પણ પોતાનું નિવેદન આપ્યું હતું.જયેશ રાદડિયાએ કહ્યું કે, મે પાર્ટી વિરૂદ્ધ કોઇ કામ કર્યું નથી.




