મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કેઝ્યુઅલ લૂકમાં નજર આવ્યા જાનવી કપૂર અને શિખર પહાડિયા

તાજેતરમાં જ અભિનેત્રી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત એક ડબિંગ સ્ટુડિયોમાં જોવા મળી હતી. આ દરમ

તાજેતરમાં જ અભિનેત્રી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત એક ડબિંગ સ્ટુડિયોમાં જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે તેના ખાસ મિત્ર શિખર પહાડિયા અને બહેન ખુશી કપૂર પણ જોવા મળ્યા હતા. સ્ટુડિયોમાંથી બહાર નીકળતી વખતે ત્યાં પહેલેથી જ હાજર ફોટોગ્રાફરોના કેમેરામાં ત્રણેયની તસવીરો કેદ થઈ ગઈ હતી.

આ સમાચાર શેર કરો