મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દરિયા-પહાડો વચ્ચે બનેલો પૂર્વ CM જગનમોહન રેડ્ડીનો 500 કરોડનો શાહી પેલેસ

આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાતા જ વાઇએસ જગનમોહન રેડ્ડી પર સકંજો કસાવા લાગ્યો છે. એન.ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (T

આંધ્ર પ્રદેશમાં સરકાર બદલાતા જ વાઇએસ જગનમોહન રેડ્ડી પર સકંજો કસાવા લાગ્યો છે. એન.ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ જગનમોહન રેડ્ડી પર 500 કરોડ રૂપિયા ખર્ચ કરીને મહેલ બનાવવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે આ રકમ ભ્રષ્ટાચાર કરીને જનતા પાસેથી લૂંટવામાં આવી છે. જગનમોહન રેડ્ડીના મહેલનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે.

આ સમાચાર શેર કરો