મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

બુટલેગરે જ દારૂની હેરાફેરીનો ભાંડો ફોડ્યો

દારૂની હેરાફેરી કરનાર બુટલેગરે જ ભાંડો ફોડીને કહ્યું કઈ રીતે દારૂનું દીવ અને ગુજરાતમાં નેટવર્ક ચાલે છે. આ

દારૂની હેરાફેરી કરનાર બુટલેગરે જ ભાંડો ફોડીને કહ્યું કઈ રીતે દારૂનું દીવ અને ગુજરાતમાં નેટવર્ક ચાલે છે. આ મામલે બુટલેગરે વીડિયો વાયરલ કર્યો છે, અને દીવ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મોટી માછલીઓને છટક બારી મળી જાય છે.

આ સમાચાર શેર કરો