વિપક્ષે કર્યું PM મોદીની માતાનું અપમાન, ભાજપના નેતા રડી પડ્યા
વડાપ્રધાન મોદીએ બિહારના દરભંગામાં વર્ચ્યુઅલ જનસભાને સંબોધી હતી.આ દરમિયાન PM મોદીએ કોંગ્રેસ-RJD પર પોતાની માતાને
વડાપ્રધાન મોદીએ બિહારના દરભંગામાં વર્ચ્યુઅલ જનસભાને સંબોધી હતી.આ દરમિયાન PM મોદીએ કોંગ્રેસ-RJD પર પોતાની માતાને ગાળો બોલવાને લઇને જવાબ આપ્યો હતો. PM મોદીએ કહ્યું કે, આ મારી માતાનું નહીં પણ દેશની માતા-બહેનોનું અપમાન છે. PM મોદીના ભાષણ પર બિહાર ભાજપના અધ્યક્ષ દિલીપ જયસ્વાલ રડી પડ્યા હતા. આ જોઇને સોશિયલ મીડિયા પર યૂઝર્સે લખ્યુ, આ બિહાર, ભારત છે જ્યાં મોદીના અપમાન અંગેના પ્રતિભાવ સાંભળીને ભાજપના નેતાઓ રડી રહ્યા છે. લાગણીઓ:00%, અભિનય: 100%.
જાહેરાત







