મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

મહેસાણામાં બે ઈંચ વરસાદમાં કાર તણાઈ

મહેસાણા તાલુકામાં ગતરોજ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને કારણે અનેક નીચાણ વાળા વિસ્ત

મહેસાણા તાલુકામાં ગતરોજ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને કારણે અનેક નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. મહેસાણા શહેરના માનવ આશ્રમ નજીક એક કાર પાણીમાં તણાઈ હતી, કીર્તિ સાગર બંગ્લોઝ સોસાયટીમાં પાણી ભરાયાં હતાં, કાર તણાવવાનો વીડિયો વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો