VIDEO: શ્રાવણના બીજા સોમવારે મંદિરોમાં ભારે ધસારો, તખ્તેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ
ભાવનગર શહેર સહિત ગોહિલવાડમાં વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. પ્રખ્યાત
ભાવનગર શહેર સહિત ગોહિલવાડમાં વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. પ્રખ્યાત તખ્તેશ્વર મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી.




