મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગમાં ભારે વરસાદથી જળબંબાકાર, 49 માર્ગો બંધ

ડાંગ જિલ્લામાં વરસાદનો કહેર યથાવત રહેતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ

તસવીર: gstv

ડાંગ જિલ્લામાં વરસાદનો કહેર યથાવત રહેતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગિરા નદીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને માર્ગ તથા મકાન વિભાગ તેમજ પંચાયત હસ્તકના કુલ ૪૭ માર્ગો અવરોધાવાને લીધે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વાહનચાલકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પૂરતી સાવચેતી રાખવા અને અધિકૃત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો