મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીમાં ભારે વરસાદ: વૃક્ષ ધરાશાયી

દિલ્હીમાં ભારે વરસાદને પગલે રોહિણી સેક્ટર-૧૫ સ્થિત ન્યૂ ડાયમેન્શન જુનિયર સ્કૂલ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ધોધમાર વરસા

તસવીર: GSTV

દિલ્હીમાં ભારે વરસાદને પગલે રોહિણી સેક્ટર-૧૫ સ્થિત ન્યૂ ડાયમેન્શન જુનિયર સ્કૂલ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ધોધમાર વરસાદ દરમિયાન એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલી સફેદ મારુતિ વાન પર પડ્યું હતું. સદનસીબે, આ સમયે વાહનમાં કોઈ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાનને ભારે નુકસાન થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વરસાદને કારણે જમીન નરમ પડતા વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું હતું.

આ સમાચાર શેર કરો