VIDEO: દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશીનો માહોલ
દાહોદ જિલ્લામાં વરસાદે ફરી જોર પકડતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સં

દાહોદ જિલ્લામાં વરસાદે ફરી જોર પકડતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સંજેલી, સુખસર, ઝાલોદ, લીમડી સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતાં ગરમીમાંથી લોકોને રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે




