મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદની આગાહી, મહેસાણા વહીવટી તંત્ર અલર્ટ

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સ

તસવીર: gstv

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યું છે.
જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના જણાવ્યા મુજબ તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. નાગરિકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે પોલીસ વિભાગે કાંઠા વિસ્તારો અને પુલો પર સુરક્ષા વ્યવસ્થા વધારી છે. સ્થાનિક તરવૈયાઓને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો