VIDEO: ફરીદાબાદના સેક્ટર ૧૬માં ભારે જળબંબોળ
હરિયાણાના ફરીદાબાદ સહિત સમગ્ર દિલ્હી-એનસીઆરમાં વરસેલા અવિરત ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વ

હરિયાણાના ફરીદાબાદ સહિત સમગ્ર દિલ્હી-એનસીઆરમાં વરસેલા અવિરત ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદ પછી ફરીદાબાદના પોશ ગણાતા સેક્ટર ૧૬ અને તેની આસપાસના વિસ્તારોમાં ગંભીર જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.આ ભારે વરસાદે સ્થાનિક વહીવટીતંત્રની ચોમાસા પૂર્વેની નિકાસ વ્યવસ્થાના દાવાઓની પોલ ખોલી નાખી છે.




