જે ગરીબોનો અવાજ ઉઠાવે છે તેને ખાવી પડે છે ગાળો
જે પણ આ દેશમાં ગરીબોની, આદિવાસીઓની અને પછાત જાતિઓનો અવાજ ઉઠાવે છે તેમને ગાળો ખાવી પડે છે. રાહુલ ગાંધી
જે પણ આ દેશમાં ગરીબોની, આદિવાસીઓની અને પછાત જાતિઓનો અવાજ ઉઠાવે છે તેમને ગાળો ખાવી પડે છે. રાહુલ ગાંધીએ સંસદમાં ભાજપ પર આકરા પ્રહરા કર્યા હતા.




