મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગુજરાત હાઈકોર્ટનો 16 વર્ષ જૂના કેસમાં ઐતિહાસિક ચુકાદો,  મહેસૂલી સત્તાઓ અને જમીન હક્ક અંગેની કાનૂની ગૂંચ ઉકેલાઈ

ગુજરાત હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે જમીન હક્ક અને મહેસૂલી સત્તાઓ અંગે ૧૬ વર્ષ જૂના કેસમાં મહત્વનો

ગુજરાત હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે જમીન હક્ક અને મહેસૂલી સત્તાઓ અંગે ૧૬ વર્ષ જૂના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જમીન કાયદા હેઠળ કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદારને અધિકારો સોંપ્યા હોય તો પણ તેઓ કલેક્ટરના તાબાના અધિકારી જ ગણાશે અને તેમના આદેશોને કલેક્ટરના પોતાના આદેશ ગણી શકાય નહીં. આ ચુકાદા અનુસાર, ડેપ્યુટી કલેક્ટરે આપેલા આદેશ સામે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જતા પહેલા કલેક્ટર પોતે રિવિઝન કરી શકે છે, જેનાથી મહેસૂલી કેસોમાં સત્તાના અધિકારક્ષેત્ર અંગે ઉભી થયેલી કાનૂની ગૂંચ ઉકેલાઈ છે.

આ સમાચાર શેર કરો