VIDEO: સિંહ હુમલા બાદ સરકાર એક્શનમાં, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા
ગાંધીનગરમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહ હુમલાની ઘટનાઓ અને ગિરનાર-દાતાર પર્વતની સુરક્ષા

ગાંધીનગરમાં વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહ હુમલાની ઘટનાઓ અને ગિરનાર-દાતાર પર્વતની સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. વન વિભાગને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને જરૂરી પગલાં તાત્કાલિક અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી છે. તેમણે વન્યજીવ અને માનવ સુરક્ષાના મુદ્દે સરકારની ઝીરો ટોલરન્સ નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો.




