પ્રવેશઉત્સવ માટે સરકાર ફકત આપે છે 500 રૂપિયા
શાળા પ્રવેશઉત્સવમાં એક કાર્યક્રમ પાછળ ફક્ત 500 રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપતી હોવાનો આક્ષેપ કરવામ
શાળા પ્રવેશઉત્સવમાં એક કાર્યક્રમ પાછળ ફક્ત 500 રૂપિયાની ગ્રાન્ટ સરકાર આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક શાળામાં પ્રવેશઉત્સવ કાર્યક્રમમાં બેનરો મંડપ અને જમણવારની વ્યવસ્થા આચાર્ય દ્વારા કરવામાં આવે છે. શાળા પ્રવેશઉત્સવના કાર્યક્રમોમાં તાયફા કરવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.




