મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

સાબરકાંઠાના તલોદનો ગોરઠીયા ડેમ છલકાયો

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અલગ અલગ રાજ્યોમાં સતત વરસાદ વરસ્યો છે. સાબરકાંઠામાં પણ મેઘ મહેરના કારણે નદી નાળા છ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અલગ અલગ રાજ્યોમાં સતત વરસાદ વરસ્યો છે. સાબરકાંઠામાં પણ મેઘ મહેરના કારણે નદી નાળા છલકાયાં છે. તલોદનો ગોરઠીયા ડેમ નવા નીરથી છલકાયો છે.

આ સમાચાર શેર કરો