VIDEO: આસામમાં સિનિયર એન્જિનિયરના ઘરેથી રૂ. 79,87,500 રોકડ જપ્ત
આસામ: ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ અને એન્ટી કરપ્શન દ્વારા ગુવાહાટીના ઉત્તર લખીમપુર સર્કલ
આસામ: ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ અને એન્ટી કરપ્શન દ્વારા ગુવાહાટીના ઉત્તર લખીમપુર સર્કલમાં પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગની ઓફિસમાં વરિષ્ઠ એન્જિનિયર જયંત ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. ગુવાહાટીના હેંગરાબારી ખાતેના તેમના નિવાસસ્થાનની તલાશી દરમિયાન ડિરેક્ટોરેટની ટીમે કુલ રૂ. 79,87,500ની રોકડ જપ્ત કરી હતી.




