મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

ઠગબાજોએ સાયબર સેલના નામે છેતરપિંડી આચરી

મહારાષ્ટ્રના નાગપુરના સાયબર સેલના નામે વિવિધ બેન્કોમાં નકલી ઈમેલ મોકલીને ઠગબાજોએ ગ્રાહકોના એકાઉન્ટ ફ્રી

મહારાષ્ટ્રના નાગપુરના સાયબર સેલના નામે વિવિધ બેન્કોમાં નકલી ઈમેલ મોકલીને ઠગબાજોએ ગ્રાહકોના એકાઉન્ટ ફ્રીઝ કર્યા અને ખાતા ધારકોને કહ્યું કે છેતરપિંડીથી એકાઉન્ટમાં રૂપિયા જમા થયા છે. જો કેસથી બચવું હોય તો રૂપિયા આપવા પડશે.

આ સમાચાર શેર કરો