મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શિવશક્તિ માર્કેટની આગમાં 500થી વધુ કરોડનું નુકસાન, ફોસ્ટા પ્રમુખે કહ્યું- ડેટા એકઠાં કરાશે

સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ લાગી છે. ત્યારે આ આગને લઈને ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે નિવેદન આપતાં કહ્યું કે,

સુરતની શિવશક્તિ માર્કેટમાં આગ લાગી છે. ત્યારે આ આગને લઈને ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે નિવેદન આપતાં કહ્યું કે, 500 કરોડથી વધુનુ નુકસાન થયું છે. તમામ ડેટા એકઠાં કરવામાં આવશે. સરકારને અપીલ કરવામાં આવી રહી છે. વેપારીઓને વળતર આપવાની માંગ કરવામાં આવી છે. તમામ વેપારીઓ અત્યારે રસ્તા પર આવી ચુક્યા છે.

આ સમાચાર શેર કરો