મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પૂર્વ સીજેઆઈ શ્રીચંદ્રાચુડના તિરૂપતિમાં દર્શન

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રાચુડે આંધ્રપ્રદેશના તિરૂપતિમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ભગવાન વ

તસવીર: GSTV

ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રાચુડે આંધ્રપ્રદેશના તિરૂપતિમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ભગવાન વેંકટેશ્વર સ્વામીના મંદિરે મુલાકાત લીધી હતી. તિરૂમલાની પવિત્ર ટેકરીઓ પર પહોંચ્યા બાદ તેમણે સવારે વીઆઈપી બ્રેક દર્શન દરમિયાન ભગવાન બાલાજીની વિશેષ પૂજા-અર્ચના કરી દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર પ્રશાસન  ના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું પરંપરાગત સ્વાગત કર્યું હતું અને દર્શન બાદ તેમને પવિત્ર લડ્ડુ પ્રસાદ તથા સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું.

આ સમાચાર શેર કરો