VIDEO: તુગલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસ ટ્રેનની બે બોગીમાં આગ
ઉત્તર રેલવેના CPROએ જણાવ્યું હતું કે, તુગલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસની બે બોગીમાં આગ

ઉત્તર રેલવેના CPROએ જણાવ્યું હતું કે, તુગલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસની બે બોગીમાં આગ લાગી હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે.
ડીસીપી રેલ્વેએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે કુલ 6 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, કોઈ વ્યક્તિને ઈજા કે નુકસાન થયું નથી.




