મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં કચરાના ઢગલામાં આગ લાગતા મચી અફડાતફડી, ફાયરબ્રિગેડ થયું દોડતું

સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઉનાળામાં પણ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગભેણી ચાર રસ્તા પાસે કચરાના ઢગલા

સુરતમાં રોજે રોજ આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઉનાળામાં પણ આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગભેણી ચાર રસ્તા પાસે કચરાના ઢગલામાં આગ લાગી હતી. મોડી રાત્રે 3 વાગ્યે આગ લાગી હતી.પાંચ કલાકથી વધુનો સમય વીત્યા બાદ પણ આગ કાબુમાં આવી નહોતી. ફાયર વિભાગની 8 જેટલી ગાડી બનાવ સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો પાણીનો મારો ચલવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગમાં હજી સુધી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો