પિતા-પુત્રને રૂમમાં બંધ કરી શખ્સોએ માર્યો ઢોરમાર
નિકોલમાં સગાઈના બહાને પિતા-પુત્રને ઘરમાં બોલાવ્યા હતા, ત્યારબાદ રૂમમાં પૂરીને બન્નેની અન્ય શખ્સોએ ધોલાઈ કરી હતી.