મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ઘમાકેદાર રીએન્ટ્રીથી ખેડૂતોમાં આનંદ

ચોમાસા દરમિયાન લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા પંચમહાલ જિલ્લાના ખેડૂતો ભારે ચિંત

તસવીર: gstv

ચોમાસા દરમિયાન લાંબા સમય સુધી વરસાદ ખેંચાતા પંચમહાલ જિલ્લાના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. જોકે, અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે ગોધરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગોધરાના વાવડી, વેગનપુર, મહેલોલ, પોપટપુરા અને છારીયા સહિતના આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો છે.અને પાકને નવું જીવનદાન મળવાની પૂરી આશા બંધાઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી 

આ સમાચાર શેર કરો