મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબીમાં એમઆરસીએ નક્કી કરેલા વળતર સામે ખેડૂતોનો વિરોધ

વીજલાઈનના વળતર મુદ્દે મોરબી કલેક્ટરની નિવેદનથી વેગડવાવ ગામના ખેડૂતોએ અસહમતિ દર્શાવી. એમઆરસી

તસવીર: gstv

વીજલાઈનના વળતર મુદ્દે મોરબી કલેક્ટરની નિવેદનથી વેગડવાવ ગામના ખેડૂતોએ અસહમતિ દર્શાવી.  એમઆરસીની કમિટીમાં હાજર રહેલા ખેડૂતે કહ્યું કે, હું કોઈ એમઆરસી કમિટીમાં નથી માત્ર મારો નિર્ણય મારા 3 સર્વે નંબર પૂરતો જ છે. કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ બાદ જેતપર સત્યાગ્રહ છાવણીના ખેડૂતોએ વેગડવાવ ખાતે બેઠક કરી હતી. ખેડૂતોએ એકસૂરમાં એમઆરસીના વળતરનો નિર્ણય ફગાવ્યો હતો અને પોતાની માગ પર મક્કમ હોવાની વાત કહી.

આ સમાચાર શેર કરો