મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છના રાપર તાલુકામાં સારા વરસાદથી ખેડૂતો રાજી

કચ્છમાં આગાહીની વચ્ચે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાપરના સુવઈ, ખેંગારપર સહ

તસવીર: gstv

કચ્છમાં આગાહીની વચ્ચે વરસાદના આગમનથી  ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાપરના સુવઈ, ખેંગારપર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ થયો હતો. કચ્છ જિલ્લામાં વરસાદની અછત વચ્ચે આગામી બે દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી અછત વાળા વિસ્તારો સારા વરસાદની અપેક્ષા રાખી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો