મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રામ મંદિર દાન ચોરી કેસમાં પુરાવા કોર્ટમાં રજૂ કરાયા

અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તપાસ વધુ તેજ બની છે. તપાસ અધ

તસવીર: gstv

અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તપાસ વધુ તેજ બની છે. તપાસ અધિકારી આશુતોષ તિવારી પુરાવા અને જરૂરી દસ્તાવેજો સાથે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટની કાર્યવાહી દરમિયાન કેસ સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે.  

આ સમાચાર શેર કરો