મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

સિંહ પાણીના ધસમસતા પ્રવાહને જોઈને રોકાઈ ગયો

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સંખ્યાબંધ તાલુકાાં ભારે વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થયા છ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સંખ્યાબંધ તાલુકાાં ભારે વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે આ વચ્ચે  ગીર સોમનાથનો સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રસ્તા પર ધસમસતા પાણીના પ્રવાહને જોઈને રોકાઈ જાય છે.

આ સમાચાર શેર કરો