કૃષિવિશ્વઃ મગફળીમાં મૂંડા અટકાવી ઉત્તમ ઉત્પાદન લેવા માટે આ માવજત કરવાનું ભૂલતા નહીં
સૌરાષ્ટ્રના તેલીબિયાં પાક મગફળીમાં સારું ઉત્પાદન લેવા માટે વૈજ્ઞાનિક ઢબે માવજતમાં ધ્ય

સૌરાષ્ટ્રના તેલીબિયાં પાક મગફળીમાં સારું ઉત્પાદન લેવા માટે વૈજ્ઞાનિક ઢબે માવજતમાં ધ્યાન આપવું પડે છે.. ગુજરાતમાં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. ત્યારે હાલમાં વરસાદી માહોલથી મગફળીમાં શું માવજત કરવી તેની માહિતી મેળવીએ.




