મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : 'આ જ બિલનો BJP એ કર્યો હતો વિરોધ, આ તેમના અસ્થિર મગજનો પરિચય' : દિગ્વિજયસિંહ

નવી દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ સરકાર પર પ

નવી દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૦માં જ્યારે આ બિલ રાજ્યસભામાં આવ્યું ત્યારે ભાજપે તેનો વિરોધ કર્યો હતો. સિંહે આક્ષેપ કર્યો કે ભાજપનું વલણ અસ્થિર છે અને તેઓ અત્યારે રાજકીય ફાયદા માટે આ વાતો કરી રહ્યા છે. તેમણે સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસે હંમેશા મહિલાઓના અધિકારોનું સમર્થન કર્યું છે.

આ સમાચાર શેર કરો